Current 15/03/19

              Current Affairs 

                                                                                                                                                            DT - 15/03/2019





1. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના અમેઠી ખાતે શેનું ઉદઘાટન કર્યું?
Ans. AK-203 Assult-Rifile ના કારખાનનું

2. ભારતમાં 1 GB ડેટાની સરેરાશ કિંમત કેટલી છે?
Ans. રૂ.18.5/-
  
3. ભારત 500 વનડે જીતનારો કેટલામો દેશ બન્યો?

Ans. બીજો(2)
   
4.  તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ ના રોજ શેની ઉજવણી કરવામાં આવી?
Ans. જન ઔષધી દિવસ

5.  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૧૯ ની થીમ જણાવો.
Ans. Think Equal, Build Smart, Innovate For Change

6. તાજેતરમાં અમેરિકાએ ભારતને કઈ યાદીમાથી બહાર કરવાની જાહેરાત કરી છે?
Ans. GPS (જનરલાઈસિસ્ટમ ઓફ પ્રેફરન્સીઝ)

7. માતા-બાળ મૃત્યુદર ઘટાડવાના ઉદેશ્યથી મીડવાઈફ પ્રોજેક્ટનોઆરંભ ક્યાંથી કરાયો?
Ans. સુરત

8. વિશ્વ ગ્રાહક દિવસની થીમ જણાવો.

       Ans. વિશ્વસનીય સ્માર્ટ પ્રોડક્ટ્સ

ટિપ્પણીઓ